IAS વિજય નહેરાના પુત્રને હોમ ક્વોરન્ટાઈન કરાયો, બે દિવસ પહેલા થાઈલેન્ડથી પરત ફર્યો હતો - News

Breaking

Artikel Terbaru

Saturday, May 23, 2020

IAS વિજય નહેરાના પુત્રને હોમ ક્વોરન્ટાઈન કરાયો, બે દિવસ પહેલા થાઈલેન્ડથી પરત ફર્યો હતો

અમદાવાદના પૂર્વ મ્યુનિસિપલ કમિશનર અને હાલમાં ગાંધીનગરમાં ગ્રામ વિકાસ કમિશનર તરીકે ફરજ બજાવતા IAS વિજય નહેરાના પુત્રને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. વિજય નહેરાનો પુત્ર આર્યન નહેરા બે દિવસ પહેલા થાઈલેન્ડથી પરત ફર્યો હતો. જેથી ગાઈડલાઈન મુજબ આર્યનને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યો છે. ગાંધીનગરમાં ગિફ્ટ સીટી ખાતે તેને ક્વોરન્ટાઈન છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
IAS Vijay Nehra's son home quarantined, returned from Thailand two days ago


via news-rs24

No comments:

Post a Comment