PM મોદી આજે 11 વાગ્યે સંબોધન કરશે, એક લાખ કરોડ રૂપિયાની ધિરાણ સુવિધાની શરૂઆત કરશે - News

Breaking

Artikel Terbaru

Saturday, August 8, 2020

PM મોદી આજે 11 વાગ્યે સંબોધન કરશે, એક લાખ કરોડ રૂપિયાની ધિરાણ સુવિધાની શરૂઆત કરશે

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 11 વાગ્યે વીડિયો કોન્ફ્રેંસિંગ દ્વારા સંબોધન કરશે. ટ્વીટર પર ટ્વીટ કરીને તેમણે ખેડૂત ભાઈઓ-બહેનોને શુભકામના પાઠવી હતી. આ કોન્ફ્રેંસિંગ દ્વારા તેઓ એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત એક લાખ કરોડ રૂપિયાની ધિરાણ સુવિધાની શરૂઆત કરશે.

તેમણે કહ્યું કે આ કાર્યક્રમમાં હું 'પીએમ કિસાન યોજના' અંતર્ગત સહાયતા રકમના છઠ્ઠો હપ્તાની ચૂકવણીની શરૂઆત કરાવીશ. 8.5 કરોડ ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડ ટ્રાન્સફર કરાશે. કોવિડ-19 મહામારી દરમિયાન આ યોજના ખેડૂતોને મદદરૂપ સાબિત થશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
PM Modi will address at 11 a.m. today, launching a Rs 1 lakh crore credit facility


via news-rs24

No comments:

Post a Comment