વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના કેસની કુલ સંખ્યા 995 ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં સત્તાવાર 42 દર્દીઓના મોત થયા છે. તો કુલ 578 લોકો કોરોના મુક્ત થતાં હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. વડોદરામાં અત્યારે 48,879 લોકો રેડ ઝોનમાં છે અને 70851 લોકોઓરેન્જ ઝોનમાં છે. આ ઉપરાંત 1616 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 1609 લોકો હોમ ક્વોરન્ટીન છે, જ્યારે 7 લોકો પ્રાઈવેટ ફેસિલિટીમાં ક્વોરન્ટીન છે
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment