રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 109 થઇ, વધુ 143 સેમ્પલ લેવાયા, 52 નેગેટિવ આવ્યા, 91 પેન્ડિંગ - News

Breaking

Artikel Terbaru

Friday, May 29, 2020

રાજકોટ જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 109 થઇ, વધુ 143 સેમ્પલ લેવાયા, 52 નેગેટિવ આવ્યા, 91 પેન્ડિંગ

રાજકોટમાં વધુ 143 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે પૈકી 52 નેગેટિવ આવ્યા છે, જ્યારે 91 સેમ્પલના રિપોર્ટ પેન્ડિંગ છે. રાજકોટ શહેરમાં 83 અને ગ્રામ્યના 26 મળી જિલ્લામાં પોઝિટિવકેસનો આંક 109 ઉપર પહોંચ્યો છે. જ્યારે ભાવનગરમાં કોરોના વાઈરસના કુલ 119 કેસ નોંધાયેલા છે, જેમાંથી 8ના મોત અને ડિસ્ચાર્જનો આંક 99 પર પહોંચ્યો અને 12 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પ્રતિકાત્મક તસવીર


via news-rs24

No comments:

Post a Comment