જયપુરથી દિલ્હી સુધી તીડનો હુમલો, એરપોર્ટ પર એલર્ટઃ દિલ્હીના પર્યાવરણ મંત્રીએ સલાહ આપી કે, ‘તીડ ભગાડવા DJ અને ઢોલ વગાડો’ - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

જયપુરથી દિલ્હી સુધી તીડનો હુમલો, એરપોર્ટ પર એલર્ટઃ દિલ્હીના પર્યાવરણ મંત્રીએ સલાહ આપી કે, ‘તીડ ભગાડવા DJ અને ઢોલ વગાડો’

કોરોનાનો સામનો કરી રહેલા દિલ્હી પર નવી એક આફત આવી છે. પાકિસ્તાનના રસ્તે દેશમાં ઘૂસેલું તીડનું ટોળું રાજસ્થાન સહિત અનેક રાજ્યમાં થઈને હવે દિલ્હી પહોંચ્યું છે. દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલરાયે કહ્યું કે તીડને ભગાડવા ડીજે અને ઢોલ વગાડવામાં આવે. દિલ્હી એરપોર્ટ પર એલર્ટ અપાયું છે. જયપુરમાં શનિવારે તીડને કારણે આવું દૃશ્ય જોવા મળતું હતું.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
જયપુરમાં શનિવારે તીડને કારણે આવું દૃશ્ય જોવા મળતું હતું.


via news-rs24

No comments:

Post a Comment