ચીન સાથે તણાવ વચ્ચે આજે મોદી કરશે મન કી બાત, કોરોનાથી પ્રભાવિત થઈ રહેલા ભણતર અને ચોમાસા પર ચર્ચા કરશે - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

ચીન સાથે તણાવ વચ્ચે આજે મોદી કરશે મન કી બાત, કોરોનાથી પ્રભાવિત થઈ રહેલા ભણતર અને ચોમાસા પર ચર્ચા કરશે

વડાપ્રધાન મોદી આજે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશને સંબોધશે. આ વખતે તેઓ કોરોના વાઈરસ મહામારીના કારણે ભણતર પર થઈ રહેલી અસર અને ચોમાસા અંગે ચર્ચા કરી શકે છે. આ વખેત મન કી બાત કાર્યક્રમ માટે તેમણે 14 જૂને ટ્વિટ કરીને જનતા પાસે સૂચનો માંગ્યા હતા.

વડાપ્રધાન મોદીએ તેમના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે, આ મહિને #MannKiBaat કાર્યક્રમ 28 જૂને પ્રસારિત થશે. જેમાં બે સપ્તાહ બાકી છે એટલે તમે તમારા સૂચનો આપો. જેનાથી હું વધારેમાં વધારે લોકોના વિચાર જાણી શકીશ અને ફોન કોલ દ્વારા તેમની સાથે જોડાઈ શકીશ. મને વિશ્વાસ છે કે તમારી પાસે કોવિડ-19 સામે લડાઈ અને ઘણા અન્ય મુદ્દાઓ પર કહેવા માટે ઘણું બધું હશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Prime Minister Narendra Modi address nation through Mann Ki Baat on 28 June


via news-rs24

No comments:

Post a Comment