કોંગ્રેસે ચીન સામે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી, બેનરો સાથે ચીનને પાઠ ભણાવવા માગ - News

Breaking

Artikel Terbaru

Friday, June 26, 2020

કોંગ્રેસે ચીન સામે શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી, બેનરો સાથે ચીનને પાઠ ભણાવવા માગ

આજે અમદાવાદ શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા શહેરમાં ચીન સામેના સંઘર્ષમાં શહીદ થયેલા 20 જવાનોની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. વિવિધ બેનરો સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,. વિપક્ષ નેતા પરેશ ધાનાણી, શશીકાન્ત પટેલ. ગ્યાસુદીન શેખ. જુનેદ શેખ, ડો.અસલમ અને શહેરના કોંગ્રેસી આગેવાનો હાજર રહ્યા હતા. ચીનને પાઠ ભણાવવા માટે બેનરો સાથે માગ કરી હતી.

બેનેરો સાથે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ
કોગ્રેસના નેતાઓના હાથમાં પ્રધાનમંત્રી લાલ આંખ કરો દેશની જમીન પાછી લાવો, મારો દેશ મારૂ ગૌરવ મારૂ સૈન્ય મારૂ અભિમાન , ધન્ય છે એ શહીદોને જેણે સાચવી દેશની ગરીમા.. ધિક્કાર છે તેઓને જે ન કરીશ શક્યા આ સપૂતોની રક્ષા... 1 સિર કે સામને 10 સિર લાને કા વચન નિભાઓ.. જેવા લખાણ બેનરોમાં જોવા મળ્યા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Congress pays homage to martyred soldiers against China, demands banners to teach China a lesson


via news-rs24

No comments:

Post a Comment