ગુજરાતના સૌથી ઊંચા ગિરીમથક ડાંગનો સૂર્યોદય ડ્રોનમાં કંડારાયો - News

Breaking

Artikel Terbaru

Thursday, June 25, 2020

ગુજરાતના સૌથી ઊંચા ગિરીમથક ડાંગનો સૂર્યોદય ડ્રોનમાં કંડારાયો

ગુજરાતનો એકમાત્ર ડાંગ જિલ્લો હાલ કોરોનામુક્ત છે. ડાંગના સાપુતારાથી પણ ઉંચુ ગિરિમથક ગણાતા ડોનમાં સૂર્યોદયને ભાસ્કરના વાચકો માટે ડ્રોનમાં કંડારાયો છે. આશા રાખીએ ડાંગની જેમ એક પછી એક જિલ્લા કોરાનામુક્ત થાય અને રાજ્યમાં આવો ભાસ્કરોદય ઝડપથી થાય.

અંધકારને ચીરી સૂર્યોદયના કિરણોથી પ્રકૃતિના રોમરોમમાં ઉજાશ અને નવી આશાનો સંચાર થાય છે તેમ કોરોનાના અંધકારને ચીરી નવી અભિલાષા સાથે ગુજરાતમાં તેજસ્વિતા ફેલાય, જીવન પૂર્વવત થાય, અર્થતંત્ર મજબૂત બને અને દરેક ગુજરાતી ફરી નવી વિકાસગાથા રચે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Dawn, the highest hill station in Gujarat, was sunk in a drone


via news-rs24

No comments:

Post a Comment