રાજ્યમાં 6318 એક્ટિવ કેસ, મૃત્યુઆંક 1754 અને કુલ 21506 દર્દી ડિસ્ચાર્જ - News

Breaking

Artikel Terbaru

Thursday, June 25, 2020

રાજ્યમાં 6318 એક્ટિવ કેસ, મૃત્યુઆંક 1754 અને કુલ 21506 દર્દી ડિસ્ચાર્જ

રાજ્યમાં અત્યાર સુધી 345276 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં 229768 લોકોને ક્વોરન્ટીન કરાયા તે પૈકી 226116 હોમ ક્વોરન્ટીન અને 3652 ફેસિલિટી ક્વોરન્ટીન છે. જ્યારે રાજ્યમાં 6318 એક્ટિવ કેસ છે તે પૈકીના 66 વેન્ટિલેટર પર અને 6252 સ્ટેબલ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 577 કેસ નોંધાયા છે, જ્યારે 18 દર્દીના મૃત્યુ થયા છે, તો 410 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 29,578 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1754એ પહોંચ્યો છે, જ્યારે 21506 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

છેલ્લા 27 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 225થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)
21 જૂન 580(273)
22 જૂન 563(314)
23 જૂન 549(235)
24 જૂન 572(215)
25 જૂન 577 (238)

કુલ 29,578 દર્દી,1,754 ના મોત અને 21506 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 19,839 1,390 15,051‬
સુરત 3,876 140 2,582‬
વડોદરા 2,029 47 1,362‬
ગાંધીનગર 587 26 427‬
ભાવનગર 238 13 146
બનાસકાંઠા 168 8 146
આણંદ 173 13 139
અરવલ્લી 186 15 144
રાજકોટ 215 5 104
મહેસાણા 228 10 134
પંચમહાલ 159 15 120
બોટાદ 78 2 66
મહીસાગર 133 2 110
પાટણ 154 14 98
ખેડા 132 5 92
સાબરકાંઠા 158 8 109
જામનગર 163 4 72
ભરૂચ 181 6 88
કચ્છ 127 5 85
દાહોદ 54 0 43
ગીર-સોમનાથ 67 1 47
છોટાઉદેપુર 46 2 37
વલસાડ 88 3 48
નર્મદા 68 0 30
દેવભૂમિ દ્વારકા 20 1 15
જૂનાગઢ 74 1 45
નવસારી 64 1 37
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 106 5 53
મોરબી 11 1 6
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 54 5 23
અન્ય રાજ્ય 60 1 8
કુલ 29,578 1,754 21,506


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE more than 6000 active case in state


via news-rs24

No comments:

Post a Comment