ગઇકાલે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેઓ ગાંધીનગરના વસંત વગડા નિવાસસ્થાને ક્વોરન્ટીન કરવામાં આવ્યા હતા. જો આજે તેમને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બે ત્રણ દિવસ પહેલા તાવ આવ્યો હતો અને કાલે રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો છે. ત્રણ દિવસ પહેલા NCPમાંથી રાજીનામું આપતા પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી. એટલું જ નહીં કોરોના દરમ્યાન સતત તેઓ અલગ અલગ વિસ્તારમાં લોકો વચ્ચે ફર્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાતમાં મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાના કોરોના રિપોર્ટ અંગે વાત કરશે.
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહજી વાઘેલાને કોવિડ -19 માટે ખાસ ફાળવવામાં આવેલી ગાંધીનગરના સેક્ટર 17 લોકેશન વાળી 108 એમ્બ્યુલન્સ વાન મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment