જે ચંદ્ર તેની ચમક માટે સૂર્યના પ્રચંડ પ્રકાશ પર નિર્ભર રહે છે, આજે તે જ ચંદ્રે સૂર્યને ઢાંકી દીધો - News

Breaking

Artikel Terbaru

Sunday, June 21, 2020

જે ચંદ્ર તેની ચમક માટે સૂર્યના પ્રચંડ પ્રકાશ પર નિર્ભર રહે છે, આજે તે જ ચંદ્રે સૂર્યને ઢાંકી દીધો

વર્ષ 2020નું પહેલું સૂર્યગ્રહણ રવિવારે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં જોવા મળ્યું. ભારતમાં સવારે 9:15 વાગ્યે શરૂ થયેલું સૂર્યગ્રહણ બપોરે 3:04 વાગ્યે આસામમાં પૂરું થયું. આશરે ત્રણ કલાક સુધી સૂર્ય પર ચંદ્રનો પડછાયો છવાયેલો રહ્યો. વલયાકાર સૂર્યગ્રહણ સવારે 10:25 વાગ્યે શરૂ થયું અને 30 સેકન્ડ સુધી સૂર્યનો ચમકતી વીંટી જેવો અદભુત નજારો જોવા મળ્યો.

સૂર્યગ્રહણની ખાસ વાતો
દેશે જોયું દસકાનું છેલ્લું સૂર્યગ્રહણ, રિંગ ઓફ ફાયર 30 સેકન્ડ દેખાઈ
ભારતમાં 21 મે, 2031એ વલયાકાર અને 20 માર્ચ, 2034એ પૂર્ણ સૂર્યગ્રહણ



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
તસવીર રાજકોટમાં સવારે11.37 કલાકની છે.


via news-rs24

No comments:

Post a Comment