રાજ્યમાં કુલ ‍3,19,414 ટેસ્ટ થયા, જેમાથી 26,737 પોઝિટિવ કેસ નોંધાયા, હાલમાં 6,396 દર્દી એક્ટિવ અને 18,702 ડિસ્ચાર્જ - News

Breaking

Artikel Terbaru

Saturday, June 20, 2020

રાજ્યમાં કુલ ‍3,19,414 ટેસ્ટ થયા, જેમાથી 26,737 પોઝિટિવ કેસ નોંધાયા, હાલમાં 6,396 દર્દી એક્ટિવ અને 18,702 ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોના કહેર સતત વર્સી રહ્યો છે. જોકે ઘણા દિવસો બાદ ગઈકાલે ડિસ્ચાર્જમાં વધારો તેમજ મોતની સંખ્યામાં ઘટાડો જોવા મળતા તંત્ર તેમજ લોકોને રાહત થઈ હતી. ગઇકાલે છેલ્લા 24 કલાકમાં નવા 539 કેસ નોંધાયા હતા, જેની સામે 535 દર્દીઓ ડિસ્ચાર્જ થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. જ્યારે 20 લોકોએ જીવ ગુમાવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ‍3,19,414 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 26,737 દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. કુલ પોઝિટિવ કેસમાંથી હાલમાં 6,396 દર્દી એક્ટિવ છે જ્યારે 18,702 દર્દીઓ સાજા થઈ જતા તેઓને રજા આપી દેવાઈ છે.

ગઈકાલે 24 કલાકમાં ક્યાં નોંધાયા કેટલા કેસ
અમદાવાદ 306, સુરત 103, વડોદરા 43, ભરૂચ 12, ભાવનગર 9, ગાંધીનગર 8, નર્મદા 8, જામનગર 7, મહેસાણા 4, રાજકોટ 4, આણંદ 4, સુરેન્દ્રનગર 4, અમરેલી 4, બનાસકાંઠા 3, અરવલ્લી 3, પાટણ 3, નવસારી 3, મહીસાગર 2, ખેડા 2, વલસાડ 2, પંચમહાલ 1, કચ્છ 1, બોટાદ 1, દેવભૂમિદ્વારકા 1 અને મોરબીમાં1 દર્દી નોઁધાયો છે.

છેલ્લા 22 દિવસથી રાજ્યમાં દરરોજ 400થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
30 મે 412(284)
31 મે 438 (299)
1 જૂન 423(314)
2 જૂન 415(279)
3 જૂન 485(290)
4 જૂન 492(291)
5 જૂન 510(324)
6 જૂન 498(289)
7 જૂન 480(318)
8 જૂન 477(346)
9 જૂન 470(331)
10 જૂન 510(343)
11 જૂન 513(330)
12 જૂન 495(327)
13 જૂન 517 (344)
14 જૂન 511(334)
15 જૂન 514(327)
16 જૂન 524(332)
17 જૂન 520(330)
18 જૂન 510(317)
19 જૂન 540(312)
20 જૂન 539 (306)

કુલ 26,728 દર્દી, 1,639ના મોત અને 18,702 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 18,564 1,312 13,185
સુરત 3,057‬ 120 2,190‬
વડોદરા 1770 47 1,155‬
ગાંધીનગર 1,813‬ 23 340
ભાવનગર 189 13 128
બનાસકાંઠા 163 8 139
આણંદ 146 13 123
અરવલ્લી 167 14 129
રાજકોટ 181 5 95
મહેસાણા 209 10 120
પંચમહાલ 135 15 106
બોટાદ 71 2 60
મહીસાગર 124 2 107
પાટણ 140 11 91
ખેડા 118 5 81
સાબરકાંઠા 148 7 100
જામનગર 117 3 64
ભરૂચ 136 6 51
કચ્છ 112 5 76
દાહોદ 51 0 43
ગીર-સોમનાથ 53 0 46
છોટાઉદેપુર 41 1 35
વલસાડ 62 3 44
નર્મદા 46 0 23
દેવભૂમિ દ્વારકા 19 0 14
જૂનાગઢ 60 1 33
નવસારી 45 1 32
પોરબંદર 14 2 10
સુરેન્દ્રનગર 90 4 49
મોરબી 10 1 5
તાપી 6 0 5
ડાંગ 4 0 4
અમરેલી 40 4 13
અન્ય રાજ્ય 57 1 8
કુલ 26,728 1,639 18,702


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, Total 26,737 positive in the state, currently 6,396 patients active and 18,702 discharged


via news-rs24

No comments:

Post a Comment