1971માં કચ્છની 300 મહિલાઓએ માત્ર 71 કલાકમાં એર સ્ટ્રીપ બનાવી દીધી - News

Breaking

Artikel Terbaru

Sunday, June 21, 2020

1971માં કચ્છની 300 મહિલાઓએ માત્ર 71 કલાકમાં એર સ્ટ્રીપ બનાવી દીધી

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે ભૂજમાં પાકિસ્તાની એરફોર્સે 18 બોમ્બ ઝીંકીને ઇન્ડિયન એરફોર્સની એર સ્ટ્રીપ તબાહ કરી દીધી હતી. ત્યારે આ સ્થિતિમાં કચ્છની 300 મહિલાઓ સામે આવી અને માત્ર 71 કલાકમાં એર સ્ટ્રીપ નવેસરથી બનાવી દીધી. એ પછી ભારતે એવો તો જવાબી હુમલો કર્યો કે પાકિસ્તાન બે ટુકડામાં વહેંચાઈ ગયું.

ગુજરાતની મહિલા શક્તિએ હંમેશાં દેશ, પરિવારને સર્વોપરિ રાખ્યો છે. દરેક મુસીબતમાં પરિવારને ટેકો આપ્યો છે. ભલે એ 2001નો ભૂકંપ હોય કે 2002ના રમખાણો હોય કે 2020ની કોરોના મહામારી. તેથી જ આજે ભાસ્કરની પહેલી તસવીર મહિલા શક્તિને સમર્પિત.

ભૂજ એરપોર્ટ પર હિંમતભેર શ્રમદાન કરનાર 300 બહાદુર મહિલાઓની યાદમાં સ્મારક બનાવાયેલું છે.


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
આ તસવીર છે ગુજરાતની મહિલાઓનાં સંકલ્પ, સ્વાભિમાન અને સફળતાની.


via news-rs24

No comments:

Post a Comment