હવે ટ્વિટર યુઝર્સ ટ્વિટ શેડ્યુલ પણ કરી શકશે - News

Breaking

Artikel Terbaru

Friday, May 29, 2020

હવે ટ્વિટર યુઝર્સ ટ્વિટ શેડ્યુલ પણ કરી શકશે

હવે તમે ટ્વિટ શેડ્યુલ પણ કરી શકો છો. ટ્વિટ લખતી વખતે યુઝર્સને કમ્પોઝ વિન્ડોના આઈકનના છેડે એક નાનું કેલેન્ડર આઈકન દેખાશે. તેના પર ક્લિક કરીને યુઝર્સ તારીખ અને સમય નક્કી કરીને એ નક્કી કરી શકશે કે, આ ટ્વિટ ક્યારે કરવાની છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Now Twitter users will also be able to schedule tweets


via news-rs24

No comments:

Post a Comment