લૉકડાઉનમાં આવતીકાલથી રાહત, તેના પહેલાં ઈસ્તંબુલની આઝાદીની ઉજવણી - News

Breaking

Artikel Terbaru

Saturday, May 30, 2020

લૉકડાઉનમાં આવતીકાલથી રાહત, તેના પહેલાં ઈસ્તંબુલની આઝાદીની ઉજવણી

તૂર્કી 1 જૂનથી લૉકડાઉનમાં રાહત આપવા જઈ રહ્યું છે. આ અગાઉ અહીંના મુખ્ય શહેર ઈસ્તંબુલની આઝાદીની 567મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. ઈસ્તંબુલને પહેલાં કસ્તુનતુનિયાના નામે ઓળખાતું હતું. 700 વર્ષના સંઘર્ષ પછી ઓટોમન તૂર્કી સામ્રાજ્યએ તેને રોમન સામ્રાજ્યથી મુક્ત કરાવ્યું હતું. તૂર્કીમાં કોરોનાના 1,62,120 કેસ સામે આવ્યા છે અને 4489 લોકો મૃત્યુ પામ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Relief from tomorrow in the lockdown, before Istanbul's independence celebrations


via news-rs24

No comments:

Post a Comment