જોનસન એન્ડ જોનસને અમેરિકા, કેનેડામાં બેબી પાઉડરનું વેચાણ રોકવાની જાહેરાત કરી છે. આ ઉત્પાદનોમાં એસ્બેસ્ટોસની ભેળસેળને લઈને 16 હજાર કેસ દાખલ થયા પછી કંપનીએ આ નિર્ણય લીધો છે. કંપનીના નિવેદન પ્રમાણે, પાઉડર કેટલો સુરક્ષિત છે તે અંગે ખોટા સમાચારોને પગલે અમેરિકામાં તેની માંગ ઘટી છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment