પ્રભુત્વ અને પોતપોતાના વિસ્તાર માટે લડતી માતા નૂર અને પુત્રી સુલતાના, માતાએ હાર માની લીધી  - News

Breaking

Artikel Terbaru

Monday, May 25, 2020

પ્રભુત્વ અને પોતપોતાના વિસ્તાર માટે લડતી માતા નૂર અને પુત્રી સુલતાના, માતાએ હાર માની લીધી 

રાજસ્થાનના રણથંભોર નેશનલ પાર્કમાં પ્રભુત્વ અને પોતાના વિસ્તાર માટે વાઘણ માતા-પુત્રી વચ્ચે પણ યુદ્ધ છેડાઈ ગયું હતું. આ સંઘર્ષ વધતા જ માતા નૂરે થોડી વાર પછી પુત્રી સુલતાના સામે હાર માની લીધી. એટલું જ નહીં, આ લડાઈ પછી તે પુત્રીને છોડીને ત્યાંથી જતી પણ રહી.

આ તસવીરોને મહારાષ્ટ્રના ફોટોગ્રાફર પરાગ ભટ્ટે ક્લિક કરી છે. તેમણે કહ્યું કે, છેલ્લા 15 વર્ષમાં મેં ક્યારેય બે વાઘ વચ્ચે આવી લડાઈનથી જોઈ.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Tigress fight: Mother Noor and daughter Sultana, fighting for supremacy and their respective territories


via news-rs24

No comments:

Post a Comment