છેલ્લા 27 દિવસથી રાજ્યમાં 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કેસ, કુલ મૃત્યુઆંક 888એ પહોંચ્યો - News

Breaking

Artikel Terbaru

Monday, May 25, 2020

છેલ્લા 27 દિવસથી રાજ્યમાં 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કેસ, કુલ મૃત્યુઆંક 888એ પહોંચ્યો

રાજ્યમાં છેલ્લા 27 દિવસથી સતત 300થી વધુ કેસો સામે આવી રહ્યા છે. જ્યારે અમદાવાદમાં 250થી કોરોના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ દર્દીઓની સંખ્યા 14468 થઇ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 888 અને અત્યારસુધીમાં 6636 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં 405 નવા પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે 30 દર્દીઓના મોત નીપજ્યાં છે. 224 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.
ગઈકાલે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસો
રાજ્યમાં નવા નોંધાયેલા 405 કેસની વિગતો જોઇએ તો અમદાવાદમાં 310, સુરતમાં 31, વડોદરામાં 18, સાબરકાંઠામાં 12, મહીસાગરમાં 7, ગાંધીનગરમાં 4, પંચમહાલ અને નર્મદામાં 3-3, ભાવનગર, આણંદ, સુરેન્દ્રનગર અને અમરેલીમાં 2-2, રાજકોટ, મહેસાણા, બોટાદ અને ખેડામાં 1-1, પાટણ, વલસાડ, નવસારી, પોરબંદર અને અન્ય રાજ્યમાં 1-1 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 186361 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 14468 પોઝિટિવ અને 171893 ટેસ્ટ નેગેટિવ આવ્યા છે.
છેલ્લા 27 દિવસમાં રાજ્યમાં નોંધાયેલા કુલ કેસો

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4મે 376 (259)
5મે 441(349)
6મે 380 (291)
7મે 388 (275)
8મે 390 (269)
9મે 394(280)
10મે 398 (278)
11મે 347 (268)
12મે 362 (267)
13મે 364 (292)
14મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)
25 મે 405(310)

કુલ 14,468દર્દી, 888ના મોત અને 6636 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 10590 722 4187
સુરત 1351 62 931
વડોદરા 854 35 510
ગાંધીનગર 225 13 121
ભાવનગર 117 8 91
બનાસકાંઠા 99 4 78
આણંદ 93 10 77
અરવલ્લી 99 3 77
રાજકોટ 93 2 66
મહેસાણા 102 4 56
પંચમહાલ 77 6 67
બોટાદ 57 1 54
મહીસાગર 88 1 41
પાટણ 72 4 35
ખેડા 63 3 35
સાબરકાંઠા 89 3 20
જામનગર 47 2 31
ભરૂચ 37 3 28
કચ્છ 64 1 12
દાહોદ 36 0 18
ગીર-સોમનાથ 44 0 22
છોટાઉદેપુર 22 0 21
વલસાડ 20 1 5
નર્મદા 18 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 11
જૂનાગઢ 26 0 8
નવસારી 16 0 8
પોરબંદર 7 0 4
સુરેન્દ્રનગર 25 0 3
મોરબી 3 0 2
તાપી 6 0 2
ડાંગ 2 0 2
અમરેલી 6 0 0
અન્ય રાજ્ય 8 0 0
કુલ 14,468 888 6636


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, Over 300 cases in the last 27 days in the state and more than 250 in Ahmedabad


via news-rs24

No comments:

Post a Comment