કોરોનાના કેસની સંખ્યા 904 ઉપર પહોંચી, કેસો વધતા 90થી વધારીને 120 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા - News

Breaking

Artikel Terbaru

Tuesday, May 26, 2020

કોરોનાના કેસની સંખ્યા 904 ઉપર પહોંચી, કેસો વધતા 90થી વધારીને 120 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા

વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 904 ઉપર પહોંચી ગઇ છે અને સત્તાવાર મૃત્યુઆંક 42 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 519 દર્દીઓ કોરોના મુક્ત થયા છે. આ ઉપરાંત વડોદરામાં કોરોનાના કેસ વધતા કન્ટેઈનમેન્ટ ઝોનની સંખ્યામાં થયો વધારો છે. વડોદરામાં 90થી વધારીને 120 વિસ્તારોને કન્ટેઈનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. કન્ટેઈનમેન્ટ ઝોન વધતાં પાલિકાએ વિસ્તારોને સીલ કર્યાં છે અને લોકડાઉનમાં છૂટછાટો પણ બંધ કરાવી છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Vadodara Live increasing from 90 to 120 areas declared as containment zones


via news-rs24

No comments:

Post a Comment