વડાપ્રધાન મોદી 83 દિવસ પછી દિલ્હી બહાર નીકળ્યા, કોલકાતા રવાના; બંગાળ અને ઓરિસ્સામાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનો એરિયલ સર્વે કરશે - News

Breaking

Artikel Terbaru

Thursday, May 21, 2020

વડાપ્રધાન મોદી 83 દિવસ પછી દિલ્હી બહાર નીકળ્યા, કોલકાતા રવાના; બંગાળ અને ઓરિસ્સામાં વાવાઝોડા પ્રભાવિત વિસ્તારનો એરિયલ સર્વે કરશે

બંગાળની ખાડીમાંથી આવેલું આ સદીનું સૌથી તાકાતવાર વાવાઝોડું અમ્ફાન પશ્ચિમ બંગાળ-ઓરિસ્સામાં વિનાશ કરીને બાંગ્લાદેશ તરફ આગળ વધી ગયું છે. તેના કારણે આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયમાં શુક્રવારે ભારે વરસાદ રહેવાની શક્યતા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પશ્ચિમ બંગાળમાં મૃતકોની સંખ્યા 76 થઈ ગઈ છે. તેમાંથી 19 લોકોના મોત તો કોલકાતામાં જ થયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી કોલકાતા જવા રવાના થઈ ગયા છે. તેઓ બંગાળ-ઓરિસ્સામાં એરિયલ સર્વે કરીને નુકસાનની માહિતી મેળવશે. તેઓ 83 દિવસ પછી દિલ્હીની બહાર નીકળ્યા છે. આ પહેલાં તેઓ 29 ફેબ્રુઆરીએ પ્રયાગરાજ અને ચિત્રકૂટની મુલાકાતે ગયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Prime Minister Modi leaves Delhi after 83 days, leaves for Kolkata; Aerial survey of survey Cyclone Amphan affected areas in Bengal and Orissa


via news-rs24

No comments:

Post a Comment