વિશ્વભરમાં અત્યાર સુધીમાં 59 લાખ દર્દી, 3.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યા; 25.80 લાખને સારવાર પછી રજા અપાઈ - News

Breaking

Artikel Terbaru

Thursday, May 28, 2020

વિશ્વભરમાં અત્યાર સુધીમાં 59 લાખ દર્દી, 3.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યા; 25.80 લાખને સારવાર પછી રજા અપાઈ

વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 59 લાખ 5 હજાર415 કેસ નોંધાયા છે. જેમાં 3.62 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 25.80 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

અમેરિકામાં અત્યાર સુધીમાં 17.68 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1 લાખ 3 હજાર 330 લોકોના મોત થયા છે. 4.99 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.

બ્રાઝીલમાં 4.39 લાખ કેસ નોંધાયા છે. જેમા 26 હજાર 764 લોકોના મોત થયા છે.

વિશ્વભરમાં કોરોનાની આજે શું સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 1,768,461 103,330
બ્રાઝીલ 438,812 26,764
રશિયા 379,051 4,142
સ્પેન 284,986 27,119
બ્રીટન 269,127 37,837
ઈટાલી 231,732 33,142
ફ્રાન્સ 186,238 28,662
જર્મની 182,452 8,570
ભારત 165,386 4,711
તુર્કી 160,979 4,461
ઈરાન 143,849 7,627
પેરુ 141,779 4,099
કેનેડા 88,512 6,877
ચીલી 86,943 890
ચીન 82,995 4,634
સાઉદી અરેબિયા 80,185 441
મેક્સિકો 78,023 8,597
પાકિસ્તાન 61,227 1,260
બેલ્જિયમ 57,849 9,388
કતાર 50,914 33
નેધરલેન્ડ 45,950 5,903
બાંગ્લાદેશ 40,321 559
બેલારુસ 39,858 219
સ્વીડન 35,727 4,266


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
લંડનમાં એક સરકારી હોસ્પિટલ બહાર રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સમર્થનમાં પ્રદર્શન કરતા ડોક્ટર.


via news-rs24

No comments:

Post a Comment