ભારતીય શેરબજારોમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 338 અંક ઘટી 30594 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 99 અંક ઘટીને 9007 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ફોસિસ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ અને રિલાયન્સ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 1.58 ટકા વધી 682.65 પર કારોબાર કરી રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટ 1.22 ટકા વધી 3614.25 પર કારોબાર કરી રહ્યો છે. જોકે આઈસીઆઈસીઆઈ બેન્ક, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેન્ક, એચડીએફસી, ટાટા સ્ટીલ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 4.45 ટકા ઘટી 290.80 પર કારોબાર કરી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 4.42 ટકા ઘટી 1901 પર કારોબાર કરી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment