સેન્સેક્સ 330 અંક ઘટ્યો, નિફ્ટી 9500ની નીચે; એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા - News

Breaking

Artikel Terbaru

Thursday, May 28, 2020

સેન્સેક્સ 330 અંક ઘટ્યો, નિફ્ટી 9500ની નીચે; એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્કના શેર ઘટ્યા

ભારતીય શેરબજારમાં આજે મંદી જોવા મળી રહી છે. સેન્સેક્સ 330 અંક ઘટીને 31869 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 79 અંક ઘટીને 9411.00 પર કારોબાર કરી રહ્યો છે.

સેન્સેક્સ પર એક્સિસ બેન્ક, ઈન્ડસઈન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, એચડીએફસી બેન્ક સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક્સિસ બેન્ક 3.49 ટકા ઘટી 377.20 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 3.06 ટકા ઘટી 374.95 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એશિયન પેઈન્ટ્સ, આઈટીસી, સન ફાર્મા, નેસ્લે અને બજાજ ઓટો સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. એશિયન પેઈન્ટ્સ 1.31 ટકા વધી 1673.45 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે આઈટીસી 1.55 ટકા વધી 193.50 પર કારોબાર કરી રહ્યો છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Sensex down 330 points, below Nifty 9500; Shares of Axis Bank, IndusInd Bank fell


via news-rs24

No comments:

Post a Comment