રાજકોટના જંગલેશ્વરમાં 25 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, શહેરમાં સંખ્યા 79 પર પહોંચી - News

Breaking

Artikel Terbaru

Saturday, May 23, 2020

રાજકોટના જંગલેશ્વરમાં 25 વર્ષના યુવાનને કોરોના પોઝિટિવ, શહેરમાં સંખ્યા 79 પર પહોંચી

રાજકોટમાં આજે વધુ એખ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. શહેરના જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા આકિબભાઇ રહીમભાઇ પીપરવાડીયા નામના 25 વર્ષીય યુવાનને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સંખ્યા 79 પર પહોંચી છે. 79 કેસમાંછી 62 સાજા થયા છે અને 16 દર્દી હાલ સારવાર હેઠળ છે. જ્યારેએકનું મોત નીપજ્યું છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Rajkot LIVE positive cases increase saurashtra and rajkot City


via news-rs24

No comments:

Post a Comment