છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નવા કેસોની સરખામણીએ ડિચ્ચાર્જ થનાર દર્દીઓની સંખ્યા વધી છે. અત્યારસુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાથી 15,944 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જ્યારે 8,609 દર્દીઓ સાજા થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કારણે 980 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમદાવાદમાં 5,799 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં
શહેરમાં 28મેની સાંજથી 29મેની સાંજ સુધીમાં કોરોનાના 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 18 દર્દીના મૃત્યુ થયા છે અને 468 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 11,597 અને કુલ મૃત્યુઆંક 798 થયો છે. જ્યારે 5,799 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.
રાજ્યમાં કુલ 2,01,481 ટેસ્ટ, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પ્રતિ મિલિયન 9414.65 ટેસ્ટ
રાજ્યની જુદીજુદી હોસ્પિટલોમાં આવતા દર્દીઓ ઉપરાંત ICMR ની ગાઈડલાઈન પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 2,01,481 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં પ્રતિ મિલિયન 9414.65 ટેસ્ટ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યની 31 લેબમાં કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે જેમાંથી 19 લેબ સરકારી અને 12 લેબ ખાનગી છે.
છેલ્લા 31દિવસથી રાજ્યમાં દરરોજ 300થી વધુ અને અમદાવાદમાં 250થી વધુ કોરોનાના કેસ
નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે
|
તારીખ |
કેસ(કૌંસમાં અમદાવાદના કેસ) |
| 29 એપ્રિલ | 308 (250) |
| 30 એપ્રિલ | 313(249) |
| 1 મે | 326 (267) |
| 2 મે | 333 (250) |
| 3 મે | 374 (274) |
| 4મે | 376 (259) |
| 5મે | 441(349) |
| 6મે | 380 (291) |
| 7મે | 388 (275) |
| 8મે | 390 (269) |
| 9મે | 394(280) |
| 10મે | 398 (278) |
| 11મે | 347 (268) |
| 12મે | 362 (267) |
| 13મે | 364 (292) |
| 14મે | 324 (265) |
| 15 મે | 340(261) |
| 16 મે | 348(264) |
| 17 મે | 391(276) |
| 18 મે | 366(263) |
| 19 મે | 395(262) |
| 20 મે | 398(271) |
| 21 મે | 371 (233) |
| 22 મે | 363(275) |
| 23 મે | 396(277) |
| 24 મે | 394(279) |
| 25 મે | 405(310) |
| 26 મે | 361(251) |
| 27 મે | 376(256) |
| 28 મે | 367(247) |
| 29 મે | 372(253) |
કુલ 15,944 દર્દી, 980ના મોત અને 8,609ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
| શહેર | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
| અમદાવાદ | 11,597 | 798 | 5,799 |
| સુરત | 1510 | 67 | 1042 |
| વડોદરા | 981 | 39 | 548 |
| ગાંધીનગર | 249 | 13 | 148 |
| ભાવનગર | 120 | 8 | 99 |
| બનાસકાંઠા | 104 | 4 | 83 |
| આણંદ | 97 | 10 | 78 |
| અરવલ્લી | 103 | 3 | 97 |
| રાજકોટ | 104 | 2 | 69 |
| મહેસાણા | 112 | 4 | 70 |
| પંચમહાલ | 82 | 7 | 70 |
| બોટાદ | 59 | 1 | 54 |
| મહીસાગર | 114 | 2 | 41 |
| પાટણ | 76 | 6 | 61 |
| ખેડા | 65 | 4 | 47 |
| સાબરકાંઠા | 98 | 3 | 39 |
| જામનગર | 52 | 2 | 35 |
| ભરૂચ | 38 | 3 | 34 |
| કચ્છ | 79 | 2 | 43 |
| દાહોદ | 36 | 0 | 26 |
| ગીર-સોમનાથ | 45 | 0 | 27 |
| છોટાઉદેપુર | 31 | 0 | 22 |
| વલસાડ | 35 | 1 | 10 |
| નર્મદા | 18 | 0 | 13 |
| દેવભૂમિ દ્વારકા | 12 | 0 | 11 |
| જૂનાગઢ | 29 | 0 | 12 |
| નવસારી | 25 | 0 | 11 |
| પોરબંદર | 8 | 0 | 4 |
| સુરેન્દ્રનગર | 33 | 1 | 10 |
| મોરબી | 4 | 0 | 2 |
| તાપી | 6 | 0 | 2 |
| ડાંગ | 2 | 0 | 2 |
| અમરેલી | 8 | 0 | 2 |
| અન્ય રાજ્ય | 11 | 0 | 0 |
| કુલ | 15,944 | 980 | 8,609 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment