15 દિવસમાં રાજ્યનો દર્દી સાજા થવાનો દર 39.20 %થી વધીને 43 % થયો, કુલ 16,356 પોઝિટિવ કેસમાંથી 9320 ડિસ્ચાર્જ - News

Breaking

Artikel Terbaru

Saturday, May 30, 2020

15 દિવસમાં રાજ્યનો દર્દી સાજા થવાનો દર 39.20 %થી વધીને 43 % થયો, કુલ 16,356 પોઝિટિવ કેસમાંથી 9320 ડિસ્ચાર્જ

રાજ્યમાં કોરોનાના દર્દીઓના સાજા થવાના દરમાં સતત વધારો થઇ રહ્યો છે. ગઈકાલે વધુ 621 દર્દીઓ સાજા થતાં રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 9230 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ 16 મેના રોજ રાજ્યમાં ક્યોર રેટ (દર્દી સાજા થવાના દર) 39.20 ટકા હતો જે વધીને 56.43 ટકા થયો છે. જે દેશના અન્ય રાજ્યોની એવરેજ 47.40 ટકા કરતા વધારે છે.
ગઈકાલે નવા 412 કેસ નોંધાયા, 27 દર્દીના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નવા 412 કેસ નોંધાયા છે. જ્યારે 27 દર્દીના મોત નીપજ્યાં છે. જ્યારે 621 દર્દીઓ સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે આ સાથે જ રાજ્યમાં નોંધાયેલા કુલ પોઝિટિવ કેસની સંખ્યા 16356 થઇ છે જ્યારે મૃત્યુઆંક 1007 થયો છે. જ્યારે 9320 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાના ક્યોર રેટ (દર્દી સાજા થવાના દર)માં સતત વધારો થઇ રહ્યો છે. 15 દિવસમાં રાજ્યનો ક્યોર રેટ 39.20 %થી વધીને 43 % થયો છે.

નોંધઃ અમદાવાદમાં 21 મે અને 28 મેના રોજ 250 કરતા ઓછા કેસ નોંધાયા છે

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4મે 376 (259)
5મે 441(349)
6મે 380 (291)
7મે 388 (275)
8મે 390 (269)
9મે 394(280)
10મે 398 (278)
11મે 347 (268)
12મે 362 (267)
13મે 364 (292)
14મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371 (233)
22 મે 363(275)
23 મે 396(277)
24 મે 394(279)
25 મે 405(310)
26 મે 361(251)
27 મે 376(256)
28 મે 367(247)
29 મે 372(253)
30 મે 412(284)

કુલ 16,356 દર્દી, 1007ના મોત અને 9,230ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 11,881 822 6,317
સુરત 1565 67 1072
વડોદરા 1009 39 577
ગાંધીનગર 261 14 150
ભાવનગર 121 8 102
બનાસકાંઠા 107 5 87
આણંદ 99 10 82
અરવલ્લી 109 3 99
રાજકોટ 107 2 70
મહેસાણા 112 5 73
પંચમહાલ 85 7 70
બોટાદ 59 1 54
મહીસાગર 115 2 41
પાટણ 78 6 62
ખેડા 65 4 48
સાબરકાંઠા 101 3 49
જામનગર 54 2 37
ભરૂચ 38 3 34
કચ્છ 80 2 43
દાહોદ 36 0 26
ગીર-સોમનાથ 45 0 27
છોટાઉદેપુર 33 0 23
વલસાડ 35 1 11
નર્મદા 18 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 11
જૂનાગઢ 29 0 15
નવસારી 25 0 11
પોરબંદર 9 0 4
સુરેન્દ્રનગર 33 1 14
મોરબી 4 0 3
તાપી 6 0 2
ડાંગ 2 0 2
અમરેલી 9 0 2
અન્ય રાજ્ય 13 0 0
કુલ 16,356 1007 9,230


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, patient recovery rate increased from 39 percent to 43 percent


via news-rs24

No comments:

Post a Comment