કુલ 12910 કેસ અને 773 મૃત્યુઆંક, રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 4,368 પોઝિટિવ કેસો નોંધાયા - News

Breaking

Artikel Terbaru

Thursday, May 21, 2020

કુલ 12910 કેસ અને 773 મૃત્યુઆંક, રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 4,368 પોઝિટિવ કેસો નોંધાયા

રાજ્યમાં 10 દિવસમાં કોરોનાના કુલ 4,368 કેસ નોંધાયા છે જે ગુરુવાર સુધીમાં નોંધાયેલાં 12,910 કેસના ત્રીજા ભાગના થવા જાય છે. જ્યારે ડબલિંગ રેટ જોઇએ તો અગાઉ છ મેના રોજ 6,625 કેસ નોંધાયા હતા તેથી ડબલિંગ રેટ લગભગ પંદરથી સોળ દિવસનો થયો છે જે સ્થિતિ ધીરે-ધીરે સુધરી રહી હોવાનો સંકેત આપે છે. દસ દિવસમાં નોંધાયેલાં 4,368 પૈકી માત્ર અમદાવાદમાં જ 3,363 કેસ નોંધાયા છે જ્યારે 1,005 કેસ ગુજરાતના બાકીના શહેરો અને વિસ્તારોમાં નોંધાયા છે.
રાજ્યમાં સતત 23માં દિવસેથી 300થી અને અમદાવાદમાં 250થી વધુકેસ(અમદાવાદમાં આજે 250થી ઓછા કેસ નોંધાયા)

તારીખ

કેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ 308 (250)
30 એપ્રિલ 313(249)
1 મે 326 (267)
2 મે 333 (250)
3 મે 374 (274)
4મે 376 (259)
5મે 441(349)
6મે 380 (291)
7મે 388 (275)
8મે 390 (269)
9મે 394(280)
10મે 398 (278)
11મે 347 (268)
12મે 362 (267)
13મે 364 (292)
14મે 324 (265)
15 મે 340(261)
16 મે 348(264)
17 મે 391(276)
18 મે 366(263)
19 મે 395(262)
20 મે 398(271)
21 મે 371

રાજ્યમાં ક્યાં કટેલા કેસ વધ્યા

અમદાવાદમાં 233, સુરતમાં 34, વડોદરામાં 24, મહેસાણામાં 13, બનાસકાંઠામાં 11, મહીસાગરમાં 9, અરવલ્લીમાં 7, ગીર-સોમનાથમાં 6, ગાંધીનગરમાં 5, કચ્છમાં 4, જામનગર, સાબરકાંઠા અને દાહોદમાં 3-3, નર્મદા અને જૂનાગઢમાં 2-2, પંચમહાલ, ખેડા, પાટણમાં 1-1 જ્યારે અન્ય રાજ્યમાં 3 કેસ નોંધાયા છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 166152 ટેસ્ટ કરાયા. જેમાંથી 153242 નેગેટિવ જ્યારે 12910 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. આ 12910 પોઝિટિવ ટેસ્ટમાંથી 52 વેન્ટિલેટર પર અને 6597ની હાલત સ્થિર છે.

કુલ 12,910 દર્દી, 773ના મોત અને 5488 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેર

પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 9449 619 3330
સુરત 1227 57 823
વડોદરા 750 32 470
ગાંધીનગર 198 11 90
ભાવનગર 114 8 84
બનાસકાંઠા 99 4 78
આણંદ 85 9 75
અરવલ્લી 93 3 75
રાજકોટ 82 2 55
મહેસાણા 93 4 51
પંચમહાલ 72 6 58
બોટાદ 56 1 54
મહીસાગર 77 1 38
પાટણ 69 4 25
ખેડા 54 2 26
સાબરકાંઠા 52 3 20
જામનગર 46 2 25
ભરૂચ 37 3 26
કચ્છ 61 1 6
દાહોદ 32 0 18
ગીર-સોમનાથ 34 0 3
છોટાઉદેપુર 22 0 14
વલસાડ 17 1 4
નર્મદા 15 0 13
દેવભૂમિ દ્વારકા 12 0 4
જૂનાગઢ 15 0 3
નવસારી 14 0 8
પોરબંદર 5 0 3
સુરેન્દ્રનગર 16 0 3
મોરબી 2 0 2
તાપી 3 0 2
ડાંગ 2 0 2
અમરેલી 2 0 0
અન્ય રાજ્ય 5 0 0
કુલ 12,910 773 5488


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE more than 4 thousand case in last 10 days


via news-rs24

No comments:

Post a Comment