શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે સવા કિલો ચાંદીનું દાન કર્યું - News

Breaking

Artikel Terbaru

Saturday, August 8, 2020

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે સવા કિલો ચાંદીનું દાન કર્યું

શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્રના અધ્યક્ષ મહંત નૃત્યગોપાલદાસે લગભગ સવા કિલો ચાંદી, સોનાના ચોખાના દાણા, 1 લાખનો ચેક, દોઢ લાખ રોકડા રૂપિયા સચિવ ચંપતરાયને દાન તરીકે આપ્યા હતા. આ તમામ ભેટ વિવિધ ભક્તો દ્વારા તેમને સોંપવામાં આવી હતી. મહંતે કહ્યું કે ભક્તોની ભેટ ભવ્ય મંદિર નિર્માણની પરિકલ્પનાને વધુ ગતિશીલ બનાવશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
મહંત નૃત્યગોપાલદાસે લગભગ સવા કિલો ચાંદી, સોનાના ચોખાના દાણા, 1 લાખનો ચેક, દોઢ લાખ રોકડા રૂપિયા સચિવ ચંપતરાયને દાન તરીકે આપ્યા હતા


via news-rs24

No comments:

Post a Comment