બાદશાહે 75 લાખ આપી ફેક ફોલોઅર, લાઈક મેળવીઃ 10 કલાકની પૂછપરછ બાદ આરોપ સ્વીકાર્યો - News

Breaking

Artikel Terbaru

Saturday, August 8, 2020

બાદશાહે 75 લાખ આપી ફેક ફોલોઅર, લાઈક મેળવીઃ 10 કલાકની પૂછપરછ બાદ આરોપ સ્વીકાર્યો

અભી તો પાર્ટી શુરૂ હુઇ અને કાલા ચશ્મા જેવાં હિટ ગીતો ગાનારા રેપર બાદશાહે સોશિયલ મીડિયા પર ફેક ફોલોઅર્સ અને લાઈક વધારવા માટે 75 લાખ રૂપિયા આપ્યા હતા. પોલીસે 20 મોટી હસ્તીઓ વિરુદ્ધ તપાસ દરમિયાન આ ખુલાસો કર્યો હતો. 10 કલાકની પૂછપરછમાં બાદશાહે કથિતરૂપે આરોપ સ્વીકારી લીધા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બાદશાહની ફાઇલ તસવીર


via news-rs24

No comments:

Post a Comment