રાજ્યમાં હાલ 14,811 એક્ટિવ કેસ, 87 વૅન્ટિલેટર પર અને 14,724ની હાલત સ્થિર, કુલ મૃત્યુઆંક 2,534એ પહોંચ્યો - News

Breaking

Artikel Terbaru

Tuesday, August 4, 2020

રાજ્યમાં હાલ 14,811 એક્ટિવ કેસ, 87 વૅન્ટિલેટર પર અને 14,724ની હાલત સ્થિર, કુલ મૃત્યુઆંક 2,534એ પહોંચ્યો

રાજ્યમાં સતત 15થી દિવસથી વધુ સમયથી કોરોનાના નવા દર્દીઓનો આંકડો 1000થી વધુ થાય છે. જ્યારે દરરોજ 20થી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 65,704 કેસ નોંધાયા છે, જ્યારે મૃત્યુઆંક 2534એ પહોંચ્યો છે. અત્યારસુધીમાં 48,459 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 14811 એક્ટિવ કેસ છે, જેમાંથી 87 વૅન્ટિલેટર પર છે અને 14724ની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 20,735 ટેસ્ટ કરવામાં આવ્યા છે. અત્યરસુધીમાં 8,54,839 ટેસ્ટ થયા છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ સામે આવ્યા છે, જ્યારે 25 દર્દીના મૃત્યુ થયા છે, તો 898 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
કુલ આંક 49,760 1,554 39,850

રાજ્યમાં 65,704 કેસ, 2534 મોત અને કુલ 48,459 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 27,122 1609 21,908
સુરત 14,071 458 9728
વડોદરા 5046 88 3946
ગાંધીનગર 1594 45 1238
ભાવનગર 1598 28 1181
બનાસકાંઠા 754 16 752
આણંદ 520 13 443
અરવલ્લી 315 24 266
રાજકોટ 2158 32 1110
મહેસાણા 984 21 504
પંચમહાલ 563 17 325
બોટાદ 293 5 198
મહીસાગર 371 2 210
પાટણ 634 32 486
ખેડા 653 15 528
સાબરકાંઠા 479 8 326
જામનગર 873 20 498
ભરૂચ 943 11 705
કચ્છ 602 18 353
દાહોદ 667 5 185
ગીર-સોમનાથ 443 4 282
છોટાઉદેપુર 175 2 149
વલસાડ 694 5 415
નર્મદા 380 0 286
દેવભૂમિ દ્વારકા 71 4 43
જૂનાગઢ 1009 17 738
નવસારી 606 7 425
પોરબંદર 97 3 45
સુરેન્દ્રનગર 838 8 453
મોરબી 324 7 212
તાપી 162 1 131
ડાંગ 24 0 11
અમરેલી 520 8 296
અન્ય રાજ્ય 121 1 83
કુલ 65,704 2534 48,459


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, The state currently has 14,811 active cases, 87 on ventilators and 14,724 stable


via news-rs24

No comments:

Post a Comment