વડોદરા શહેર આસપાસના 7 ગામના વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ લઇને છેલ્લા કેટલાક દિવસથી વિરોધનો વંટોળ ઉભો થયો છે. વડોદરા નજીક ભાયલી ગામના રાયપુરા અને પાદરા જવાના માર્ગ પર 200 જેટલા ગ્રામજનોએ ચક્કજામ કરીને વિરોધ વ્યક્ત કર્યો હતો અને ભાયલી બચાવો અને કોર્પોરેશન હટાવોના સૂત્રોચ્ચારો કર્યાં હતા. ડભોઇના ભાજપ પૂર્વ ધારસભ્ય બાલકૃષ્ણ પટેલ વિરોધમાં જોડાયા હતા. આજે બપોરે બીલ ગામના લોકો પણ વિરોધ કરશે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment