બોપલના ઓર્ચિડ પેરેડાઇઝ-2ને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી ફ્લેટને પતરા મારી દેવાયા - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

બોપલના ઓર્ચિડ પેરેડાઇઝ-2ને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી ફ્લેટને પતરા મારી દેવાયા

કોરોનાનાં કેસોને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 36 વિસ્તારમાં માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. રાજય સરકાર દ્વારા બોપલ- ઘુમા નગરપાલિકાને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં ભેળવવામાં આવ્યા બાદ કોર્પોરેશન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. બોપલ- ઘુમાનો દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલી વાર બોપલમાં આવેલા ઓર્ચિડ પેરેડાઇઝ-2ને માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી અને ફ્લેટને પતરા મારી દેવામાં આવ્યા છે. ફ્લેટમાં રહેતા 383 ઘરના 1200 લોકોને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. આખા ફ્લેટને બંધ કરી દેવામાં આવ્યો છે જો કે ફ્લેટમાં કેટલા કેસ ક્યારે ક્યારે આવ્યા તેની માહિતી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી નથી.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Bopal's Orchid Paradise 2 declared a micro containment zone and flats killed


via news-rs24

No comments:

Post a Comment