ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 252 અંક વધીને 35094 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 76 અંક વધીને 10365 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર ઈન્ડસઈન્ડ બેન્ક, ઈન્ફોસિસ, ટીસીએસ, ઓએનજીસી, બજાજ ઓટો સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. ઈન્ડસઈન્ડ બેન્ક 4.46 ટકા વધી 496.25 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 3.90 ટકા વધી 726.90 પર કારોબાર કરી રહ્યો છે. જોકે કોટક મહિન્દ્રા, એચયુએલ, એચડીએફસી, બજાજ ફાઈનાન્સના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોટક મહિન્દ્રા 1.78 ટકા ઘટી 1357.80 પર કારોબાર કરી રહ્યો છે. એચયુએલ 0.67 ટકા વધી 2159.45 પર કારોબાર કરી રહ્યો છે.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment