રાજ્યના તમામ ઝોનના જિલ્લામાં મેઘરાજાની મહેર, મધ્ય ગુજરાતના શહેરામાં સૌથી વધુ 1.8 ઈંચ વરસાદ - News

Breaking

Artikel Terbaru

Thursday, June 25, 2020

રાજ્યના તમામ ઝોનના જિલ્લામાં મેઘરાજાની મહેર, મધ્ય ગુજરાતના શહેરામાં સૌથી વધુ 1.8 ઈંચ વરસાદ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 22 જિલ્લાના 52 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આજે રાજ્યના એકેય જિલ્લામાં વરસાદ નોંધાયો નથી. રાજ્યનો સૌથી વધુ વરસાદ પંચમહાલના શહેરામાં 45 મિમિ નોંધાયો હતો. એ સિવાય મહીસાગરના સંતરામપુરમાં 38 મિમિ અને હાલોલમાં 30 મિમિ નોંધાયો હતો. ઉપરાંત નર્મદાના સાગબારામાં 24 મિમિ વરસાદ થયો હતો.

રાજ્યમાં નોંધાયેલા વરસાદના 5 મિમિ સુધીના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ(મિમિમાં)
પંચમહાલ શહેરા 45
મહીસાગર સંતરામપુર 38
પંચમહાલ હાલોલ 30
નર્મદા સાગબારા 24
જુનાગઢ ભેંસણ 22
ભાવનગર ભાવનગર 22
અરવલ્લી મોડાસા 19
રાજકોટ જેતપુર 19
અમદાવાદ વિરમગામ 18
બોટાદ ગઢડા 16
પાટણ સમી 14
અમરેલી બાબર 13
અમદાવાદ બાવળા 13
પંચમહાલ મોરવા હડફ 13
દાહોદ ધનપુર 13
બનાસકાંઠા ભાભર 12
મહેસાણા વિસનગર 12
રાજકોટ જામકંડોરણા 11
વડોદરા વાઘોડિયા 11
સાબરકાંઠા હિંમતનગર 10
દાહોદ સિંગવાડ 10
સુરેન્દ્રનગર મૂળી 8
અમરેલી સાવરકુંડલા 8
ભરૂચ અંકલેશ્વર 8
દાહોદ સંજેલી 6
અરવલ્લી ધનસુરા 5
ગાંધીનગર માણસા 5
અમરેલી લાઠી 5


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Rainfall in Gujarat all zone highest 45 MM in panchamahal district shahera taluka


via news-rs24

No comments:

Post a Comment