કચ્છમાં એક સાથે આર્મીના 11 જવાનને કોરોના વાઇરસઃ પોઝિટિવ કેસની સંખ્યા 13 થઈ - News

Breaking

Artikel Terbaru

Saturday, June 27, 2020

કચ્છમાં એક સાથે આર્મીના 11 જવાનને કોરોના વાઇરસઃ પોઝિટિવ કેસની સંખ્યા 13 થઈ

કચ્છમાં શનિવારે એક સાથે આર્મીના 11 જવાનને કોરોનાએ ઝપટમાં લીધા છે. આ અગાઉ આર્મીના 2 જવાનના સેમ્પલનો રિપોર્ટ પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો, જેથી કુલ આંકડો 13 ઉપર પહોંચી ગયો છે. તમામને કેન્ટોનમેન્ટ વિસ્તારમાં ઊભી કરાયેલી 100 બેડની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. બોર્ડર ઉપર મોકલતા પહેલા સેમ્પલ લેવાયા હતા.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ફાઇલ તસવીર


via news-rs24

No comments:

Post a Comment