બે મહિનાબાદ નેશનલ ફ્લાઈટ્સ સોમવારે શરૂ થઈ ગઈ છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4 વાગ્યેને 45 મિનિટ પર પૂણે માટે સૌથી પહેલી ફ્લાઈટ રવાના થઈ હતી. રાજ્યોની ગાઈડલાઈન્સ પ્રમાણે તમામ યાત્રિઓનું એરપોર્ટ પર સ્ક્રીનિંગ કરાયું હતું. એરહોસ્ટેસ ફ્લાઈટમાં પીપીઈ કીટ પહેરીને જોવા મળ્યા હતા. યાત્રિઓ પણ ફેસ શિલ્ડમાં જોવા મળ્યા હતા. રાજધાની, મુંબઈ, ચેન્નાઈ, અને લખનઉ સહિત દેશના અલગ અલગ શહેરોના એરપોર્ટની તસવીરો
ચેન્નાઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે સવારે પેસેન્જર સ્ક્રીનિંગ માટે લાઈનમાં ઊભેલા જોવા મળ્યા હતા. રાજ્ય સરકારે અહીંયાથી દરરોજ 25 ફ્લાઈટની મંજૂરી આપી છે.
દિલ્હી-પૂણે પ્લેનની ફ્લાઈટ એટેન્ડેડ અમનદીપ કૌરે કહ્યું કે, અમે પહેલી વખત કામે જતી વખતે ચિંતામાં છીએ, પણ ફરજ અમારી સૌથી પહેલા
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment