બ્રિટનમાં આગામી મહિનાથી બજાર, ગાર્ડન પાર્ટી અને કાર વેચાણ કેન્દ્ર ખોલવાની તૈયારી - News

Breaking

Artikel Terbaru

Sunday, May 24, 2020

બ્રિટનમાં આગામી મહિનાથી બજાર, ગાર્ડન પાર્ટી અને કાર વેચાણ કેન્દ્ર ખોલવાની તૈયારી

બ્રિટનમાં આગામી મહિનાથી બજાર, પાર્ટી ગાર્ડન, કાર વેચાણ કેન્દ્ર, નેશનલ ટ્રસ્ટ પાર્ક ખૂલી શકે છે. વડાપ્રધાન બોરિસ જોનસને તેની યોજના ઘડી કાઢી છે.
અલગ અલગ તબક્કામાં લૉકડાઉન ખોલી શકાય
તેમણે મીડિયાને કહ્યું કે શરૂઆતમાં ઓપન એર બિઝનેસ અને કાર્યક્રમોને પ્રાથમિકતા અપાશે. ખરેખર સરકારના વૈજ્ઞાનિક સલાહકારોએ કહ્યું કે બ્રિટનમાં કોરોના ચેપમાં વધારાનો દર સ્થિર છે. એવામાં અલગ અલગ તબક્કામાં લૉકડાઉન ખોલી શકાય છે. બ્રિટનમાં અત્યાર સુધી 2,57,154 કેસ સામે આવ્યા છે. 36,675 લોકો મૃત્યુ પામ્યા છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસ.


via news-rs24

No comments:

Post a Comment