આ દર્દનાક તસવીર મંગળવારે લૉકડાઉનમાં ફસાયેલા શ્રમિકોને બિહાર લઈ જતી ટ્રેનની રવાનગી પહેલા પાલીમાં ક્લિક કરાઈ હતી. રવાનગી દરમિયાન કેટલાક લોકો રાહત સામગ્રી પણ વહેંચતા હતા. આ દરમિયાન આ બાળકને પણ કોઈએ રોટલીઓ આપી તો તેણે પોતાના માથા પર સામાનની જેમ ઊઠાવી લીધી. પછી તે માતા સાથે આગળ વધતો ગયો કારણ કે, તે જાણતો હતો કે સફર વખતે ભૂખ તો જીવતી જ રહેશે. આ તસવીર રેલવે સ્ટેશન પર તહેનાત એસસી-એસટી સેલના ડીસીપીના ગન મેન ચંપાલાલ સિરવીએ તેમના મોબાઈલમાં ક્લિક કરી હતી.
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
via news-rs24



No comments:
Post a Comment