સંપત્તિ ખરીદી જેવા ખાસ ટ્રાન્ઝેકશન રિટર્નમાં ઓટોમેટિક દેખાશે - News

Breaking

Artikel Terbaru

Thursday, May 28, 2020

સંપત્તિ ખરીદી જેવા ખાસ ટ્રાન્ઝેકશન રિટર્નમાં ઓટોમેટિક દેખાશે

ઇન્કમટેક્સ ઓનલાઇન ભરવાનું એક જૂનથી બહુ સરળ થશે. તેમાં લોગ ઇન કરતા જ અત્યાર સુધી જમા ટેક્સ ઉપરાંત કરદાતા વતી ખાસ પ્રકારની લેવડ-દેવડ, જેમ કે જમીન કે કારની ખરીદી, બેન્કમાં જમા રકમ વગેરેની માહિતી પણ આપમેળે સામે આવી જશે.
આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે
નાણામંત્રાલયે આ અંગેના નિયમ ગુરુવારે જાહેર કર્યા. આ ફેરફાર 1 જૂનથી લાગુ થશે. આ ફેરફારની જાહેરાત બજેટમાં કરાઇ હતી. સીએ નિખિલ તોતુકા મુજબ અત્યાર સુધી ઓનલાઇન ટેક્સ જમા કરવામાં માત્ર જમા થયેલા ટેક્સની જ માહિતી દેખાતી હતી. આ ફેરફારોથી કરદાતાઓને ભરેલા ટેક્સ અને બાકી બંને મળી જશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Special transaction such as property purchases will appear automatically in the return


via news-rs24

No comments:

Post a Comment