‘મે આઇ હેલ્પ યુ?’ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નવતર પ્રયાસ - News

Breaking

Artikel Terbaru

Friday, May 22, 2020

‘મે આઇ હેલ્પ યુ?’ હવે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં નવતર પ્રયાસ

રાજકોટના કુવાડવા પોલીસ સ્ટેશનમાં પ્રવેશ દ્વારની બહાર એક ટેબલ ઉભુ કરવામાં આવ્યું છે. જ્યાં ઇન્ટરકોમ ફોન મૂક્યો છે. અરજદારે અંદર જવાને બદલે ઇન્ટરકોમથી પોતાની રજૂઆત પોલીસ સ્ટેશન ઓફિસરને કરવાની રહેછે. આ પ્રયોગ ને કારણે બિનજરૂરી લોકોને અંદર જવાની જરૂર રહેતી નથી. દરેક અરજદારનું થર્મલ ગનથી ટેમ્પરેચર ચેક કરાય છે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
ઇન્ટરકોમથી પોતાની રજૂઆત કરતો યુવક


via news-rs24

No comments:

Post a Comment