પતંજલિનો 250 કરોડનો ડિબેન્ચર ઈસ્યૂ 3 મિનિટમાં 100% ભરાયો - News

Breaking

Artikel Terbaru

Thursday, May 28, 2020

પતંજલિનો 250 કરોડનો ડિબેન્ચર ઈસ્યૂ 3 મિનિટમાં 100% ભરાયો

કોરોના વાઇરસ અને લૉકડાઉનના પગલે મંદીની આશંકા વચ્ચે ભારતીય રોકાણકારોએ ગુરુવારે 250 કરોડ રૂ.ના મૂલ્યનો ડિબેન્ચર ઈસ્યૂ માત્ર 3 મિનિટમાં 100 ટકા સબસ્ક્રાઇબ કરી નાખ્યો.
સપ્લાય ચેન મજબૂત બનાવશે
યોગગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદનો આ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચરનો ઈસ્યૂ ખૂલતાંની સાથે જ પૂરો ભરાઈ ગયો હતો. પતંજલિ આયુર્વેદ દ્વારા જારી નિવેદન મુજબ તે આ નાણાંનો ઉપયોગ પોતાની મૂડીગત જરૂરિયાતો સંતોષવા અને સપ્લાય ચેન મજબૂત બનાવવામાં કરશે.



Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
પતંજલિ સ્ટોરની ફાઇલ તસવીર.


via news-rs24

No comments:

Post a Comment