રાજ્યમાં કુલ 9,56,645 ટેસ્ટમાંથી 69,986 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 52,827 દર્દી ડિસ્ચાર્જ અને 2,629ના મોત - News

Breaking

Artikel Terbaru

Saturday, August 8, 2020

રાજ્યમાં કુલ 9,56,645 ટેસ્ટમાંથી 69,986 કેસ પોઝિટિવ, અત્યારસુધીમાં 52,827 દર્દી ડિસ્ચાર્જ અને 2,629ના મોત

રાજ્યમાં કોરોના મહામારી યથાવત્ છે. દરરોજ 1000થી વધુ નવા કેસ તેમજ 20થી વધુ દર્દીના મોત થાય છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 9,56,645 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાથી 69986 કેસ પોઝિટિવ નોંધાયા છે. ત્યારે અત્યારસુધીમાં કુલ 52827 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2629 થયો છે. હાલ 14530 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વેન્ટિલેટર પર છે અને 14448ની હાલત સ્થિર છે. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં નવા 1101 કેસ સામે આવ્યા છે, જ્યારે 23 દર્દીના મૃત્યુ થયા છે. તો 1135 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ


30 મેથી 7 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખ નવા નોંધાયેલા કેસ મૃત્યુ ડિસ્ચાર્જ
30 મે 412 27 621
31 મે 438 31 689
1 જૂન 423 25 861
2 જૂન 415 29 1114
3 જૂન 485 30 318
4 જૂન 492 33 455
5 જૂન 510 35 344
6 જૂન 498 29 313
7 જૂન 480 30 319
8 જૂન 477 31 321
9 જૂન 470 33 409
10 જૂન 510 34 370
11 જૂન 513 38 366
12 જૂન 495 31 392
13 જૂન 517 33 390
14 જૂન 511 29 442
15 જૂન 514 28 339
16 જૂન 524 28 418
17 જૂન 520 27 348
18 જૂન 510 31 389
19 જૂન 540 27 340
20 જૂન 539 20 535
21 જૂન 580 25 655
22 જૂન 563 21 560
23 જૂન 549 26 604
24 જૂન 572 25 575
25 જૂન 577 18 410
26 જૂન 580 18 532
27 જૂન 615 18 379
28 જૂન 624 19 391
29 જૂન 626 19 440
30 જૂન 620 20 422
1 જુલાઈ 675 21 368
2 જુલાઈ 681 19 563
3 જુલાઈ 687 18 340
4 જુલાઈ 712 21 473
5 જુલાઈ 725 18 486
6 જુલાઈ 735 17 423
7 જુલાઈ 778 17 421
8 જુલાઈ 783 16 569
9 જુલાઈ 861 15 429
10 જુલાઈ 875 14 441
11 જુલાઈ 872 10 502
12 જુલાઈ 879 13 513
13 જુલાઈ 902 10 608
14 જુલાઈ 915 14 749
15 જુલાઈ 925 10 791
16 જુલાઈ 919 10 828
17 જુલાઈ 949 17 770
18 જુલાઈ 960 19 1061
19 જુલાઈ 965 20 877
20 જુલાઈ 998 20 777
21 જુલાઈ 1026 34 744
22 જુલાઈ 1020 28 837
23 જુલાઈ 1078 28 718
24 જુલાઈ 1068 26 872
25 જુલાઈ 1081 22 782
26 જુલાઈ 1110 21 753
27 જુલાઈ 1052 22 1015
28 જુલાઈ 1108 24 1032
29 જુલાઈ 1144 24 783
30 જુલાઈ 1159 22 897
31 જુલાઈ 1153 23 833
1 ઓગસ્ટ 1136 24 875
2 ઓગસ્ટ 1101 22 805
3 ઓગસ્ટ 1009 22 974
4 ઓગસ્ટ 1020 25 898
5 ઓગસ્ટ 1073 23 1046
6 ઓગસ્ટ 1034 27 917
7 ઓગસ્ટ 1074 22 1370
8 ઓગસ્ટ 1101 23 1135
કુલ આંક 54,042 1,649 44,318

રાજ્યમાં 69,986 કેસ, 2,629 મોત અને કુલ 52,827 ડિસ્ચાર્જ

શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
અમદાવાદ 27,745 1627 22,393
સુરત 15,003 493 11150
વડોદરા 5502 97 4223
ગાંધીનગર 1710 47 1362
ભાવનગર 1773 28 1351
બનાસકાંઠા 780 16 752
આણંદ 561 14 495
અરવલ્લી 326 24 277
રાજકોટ 2511 43 1346
મહેસાણા 1115 22 582
પંચમહાલ 643 17 400
બોટાદ 337 5 223
મહીસાગર 412 2 210
પાટણ 677 33 591
ખેડા 712 15 592
સાબરકાંઠા 524 8 357
જામનગર 1053 23 577
ભરૂચ 1007 11 787
કચ્છ 702 22 423
દાહોદ 744 5 419
ગીર-સોમનાથ 516 4 395
છોટાઉદેપુર 188 2 171
વલસાડ 752 7 595
નર્મદા 417 0 351
દેવભૂમિ દ્વારકા 78 4 50
જૂનાગઢ 1156 21 873
નવસારી 650 7 482
પોરબંદર 129 3 106
સુરેન્દ્રનગર 916 8 533
મોરબી 394 9 259
તાપી 175 1 138
ડાંગ 28 0 23
અમરેલી 624 10 358
અન્ય રાજ્ય 126 1 83
કુલ 69,986 2629 52,827


Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
Corona Gujarat LIVE, Out of a total of 9,56,645 tests in the state,69,986 cases were positive


via news-rs24

No comments:

Post a Comment